FAQs for Cancer Patients

માં કામલ હોસ્પિટલમાં પંચગવ્ય આધારિત હર્બલ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે જેનો સીધો સંબંધ કુદરત સાથે છે,
આપ હાલ પૂરતા આપણી સારવારની સાથે એલોપથી સારવાર ચાલુ રાખી શકો છો ,જેમ-જેમ દર્દીની પરિસ્થિતિમાં સુધારો થતો જાય તેમ-તેમ એલોપથી દવાઓ ઓછી કરી શકો છો. પરંતુ જો કિમોથેરાપી કે રેડિયોથેરાપી ચાલુ હોય તો તેની સાથે આપણી સારવાર નહિ લેવી હિતાવહ છે, હા તે પુરી થયાપછી ચોક્કસપણે આપણી સારવાર લઇ શકો છો.
આપ હાલ પૂરતા આપણી સારવારની સાથે એલોપથી સારવાર ચાલુ રાખી શકો છો ,જેમ-જેમ દર્દીની પરિસ્થિતિમાં સુધારો થતો જાય તેમ-તેમ એલોપથી દવાઓ ઓછી કરી શકો છો. પરંતુ જો કિમોથેરાપી કે રેડિયોથેરાપી ચાલુ હોય તો તેની સાથે આપણી સારવાર નહિ લેવી હિતાવહ છે, હા તે પુરી થયાપછી ચોક્કસપણે આપણી સારવાર લઇ શકો છો.
છેલ્લા ઘણા સમયથી આપણી હોસ્પિટલ કેન્સરની બીમારીમાં સારવાર આપી રહી છે,,રહી વાત સારા થવાની તો ઘણા બધા કેન્સરના દર્દીઓને આપણી સારવારથી ખુબજ સારા પરિણામ મળ્યા છે,આપણે કેન્સરની સાથે દર્દી સારી રીતે પોતાનું જીવન જીવી શકે તે માટે પ્રયત્નશીલ છીએ,જો પેશન્ટ છેલ્લા સ્ટેજમાં હોય અને આપણી સારવાર લે તો તેમનું કેન્સર કંઈ જડમૂળમાંથી મટી નથી જવાનું પરંતુ તે કેન્સરની સાથે પણ પોતાનું બાકીનું જીવન રીબાયા વગર જીવી શકે છે.
માં કામલધામ,વ્યારા ખાતે આપ દર્દીને દાખલ કરાવીને 15 દિવસ માટે સારવાર લઇ શકો છો અથવા આપ દર્દીને સાથે લઈને અથવા તેમના ઘરની વ્યક્તિને સાથે લઈને આવો તો સારવારમાં ઉપયોગમાં લેવાતી ઔષધિઓ અને તેની પ્રક્રિયા સમજીને ઘરબેઠા પણ આ સારવાર લઇ શકો છો.
દર્દીની સ્થિતિ અહીં આવી શકે તેમ નથી તો તેના બધા જ રિપોર્ટ્સ લઈને આપ અહીં રૂબરૂ આવીને અમારા ચિકિત્સક સાથે પરામર્શ કરીને સારવાર મેળવી શકો છો.
આયુર્વેદિક સારવાર એ સૌથી પુરાણી અને સચોટ સારવાર છે,આજે શહેરીકરણ અને ખાનપાનની ખોટી ટેવોના લીધે કેન્સર તથા તેના જેવી ઘણી બધી ભયંકર બીમારીઓ પ્રવર્તી રહી છે, આજની એલોપથી સારવારથી શરૂઆતના તબક્કામાં તો ચોક્કસ રીતે સારવાર કરાવી શકો છો પરંતુ લાંબા સમયે તે ખૂબ જ ખર્ચાળ અને આડઅસરો ઉભી કરે છે જે આપણને બધાને ખબર છે,ઉપરાંત તેનાથી આ રોગ જડમૂળથી જતો પણ નથી, જ્યારે આયુર્વેદિક સારવાર નિર્દોષ અને આડઅસર રહિત હોવાની સાથે નિયમીત રીતે લેવાથી સચોટ પરિણામ આપે છે,જયારે મોટી-મોટી હોસ્પિટલોમાંથી ડોક્ટર્સ ના કહી દે છે ત્યારે આપણી આ સારવાર જ દર્દીઓ તથા તેમના સગાસંબંધીઓ માટે આશાનું એક કિરણ લઈને આવે છે.
આપણી સારવાર જો રેગ્યુલર લેવામાં આવે તથા યોગ્ય પરહેજ પાળવામાં આવે અને દર્દીની તાસીરને અનુકૂળ આવે તો ચોક્કસપણે ગાંઠ ઓગળી શકે છે.દરેક વ્યક્તિદીઠ તેના પરિણામમાં થોડો તફાવત હોય શકે છે.
પહેલા-બીજા તબક્કાના અમુક પ્રકારના કેન્સર માં તેનો જવાબ “હા” પણ હોઈ શકે છે, પરંતુ તેનો આધાર જે-તે દર્દીની પ્રકૃતિ,દર્દીની સારવાર લેવામાં નિયમીતતા,સારવાર પ્રત્યે તેનું વલણ તથા દર્દીનું રોગમાંથી સારા થવા માટે મક્કમ મનોબળ વગેરે જેવા પરિબળો અગત્યનો ભાગ ભજવતા હોય છે. જયારે ત્રીજા - ચોથા તબક્કાના દર્દીના બાકી રહેતા જીવનમાં “પીડામુક્તિ” ની સાથે તેમને Quality of life આપી શકાશે
સારવારમાં નિયમીતતા રાખીને 6 માસ થી 2 વર્ષ સુધી પણ સારવાર ચાલુ રાખવી પડે છે અને અમુક આગળ વધેલા કેન્સરમાં જીવનપર્યંત પણ સારવાર લેવી પડે - તેનો મતલબ એમ પણ નથી કે આપણી સારવારથી દર્દીને સારું નથી છતાં પણ સારવાર ચાલુ રાખવી, જેમ-જેમ સારવાર આગળ વધતી જશે તેમ-તેમ દર્દીની સ્થિતિમાં સુધારો થતો જતો હોય છે.
જો ચિકિત્સકના કહ્યા મુજબ યોગ્ય રીતે સારવાર કરવામાં આવે તો એક મહિનાની સારવારથી પણ ખૂબ જ સકારાત્મક પરિણામ મળે છે અને રાહત થવા માંડે છે.
જો દર્દીને શરૂઆતના તબક્કાનું કેન્સર હોય અને તેની નાની ઉમર હોય તો ઓપરેશન કરાવીને તુરંત જ તેને અટકાવી શકાય છે,પરંતુ તે ફરી ના થાય તેના માટે ઓપરેશન પછી આપણી સારવાર લઈને તેને ફરી થતું અટકાવવામાં મદદ મળી રહે છે. જો કેન્સર વધારે ફેલાયેલું હોય તો ઓપરેશન કરવાથી પણ કઈ વધારે ફાયદો થતો હોતો નથી એટલે તેવા સંજોગોમાં આપણી સારવાર લઇ શકો છો.
બીજી હોસ્પિટલોમાંથી ના કહી છે મતલબ કેન્સર ખૂબ જ આગળ વધી ગયું હશે એટલે 100% સારું થઇ જશે તેવી અપેક્ષાઓ છોડીને નિરાશ થયા વગર આપણી સારવાર લેવાથી તેમાં વત્તા-ઓછા પ્રમાણમાં ફાયદો ચોક્કસ થશે - પરંતુ તે માટે દર્દી મોં વાટે ખોરાક અને દવાઓ લેવા સક્ષમ હોવા જરૂરી છે.
“Cow elixir” એ કોઈ દવા નથી તે પંચગવ્ય આધારિત એક ઔષધીય સ્વરૂપ છે જે અમારી રીસર્ચ ટીમની 10 વર્ષની અથાગ મહેનતનું પરિણામ છે, તે પાવડર,ટેબ્લેટ અને પ્રવાહી સ્વરૂપે રહેલી છે.
15 દિવસની સારવારથી કોઈ વધારે ફાયદો તો નહિ થઇ શકે પરંતુ તેને સારવાર માફક આવે છે કે નહિ તે ચોક્કસપણે જાણી શકાશે. 2-4 માસની સારવારથી કેન્સર થોડું કાબુમાં આવશે પરંતુ તેમાંથી સારું થતા તો ખુબ લાંબો સમય માંગી લે છે.
અમારી હોસ્પિટલ આપણી સારવારનો માસિક ખર્ચ Rs.6000/- થી 12,000/- રહેતો હોય છે, જેનો મુખ્ય આધાર કેન્સરનો પ્રકાર,તેનું સ્ટેજ,દર્દીની શારીરિક સ્થિતિ વગેરે ઉપર રહેલો હોય છે.
કોઈપણ સારવાર લઈએ તો તેમાં ખાવા-પીવાની પરેજી ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે,તેટલે અમુક પ્રકારની પરેજી તો રાખવી જ પડે તો જ સારવારની યોગ્ય અસર થાય.
અમારી હોસ્પિટલ સોમવારથી શુક્રવાર સવારના 9:00 થી સાંજના 5:00 સુધી ચાલુ હોય છે એટલે જયારે પણ આવો ત્યારે અગાઉથી એપોઇન્ટમેન્ટ લઈને આ સમય દરમ્યાન આવી શકો છો. શનિવાર અને રવિવાર બંધ હોય છે.
ના,આપણી હોસ્પિટલ આયુર્વેદ સારવાર આપતી હોવાથી કોઈપણ પ્રકારની યોજનાના “કાર્ડ” અહીં ચાલતા નથી - તેમજ આપણે પહેલેથી જ આપણી સારવાર ખુબ ખર્ચાળ પણ નથી રાખી કે જે સામાન્ય માણસને ના પરવડે !
અગાઉથી અપોઈન્ટમેન્ટ લઈને આપ આવી શકો છો, સારવાર વિશે થોડી ઘણી માહિતી આપને રીસેપ્શન પરથી મળી રહેશે પરંતુ આપણે વધારે માહિતીની જરૂર હોય કે રિપોર્ટ્સ બતાવવા હોય તો અમારા ચિકિત્સકને મળવા માટે OPD ચાર્જ ચૂકવવાનો રહેશે.

કોઈપણ રોગમાંથી મુક્ત થવા કે તેમાં ફાયદો મેળવવા માટે તમારા પર ઇષ્ટદેવની અનુકંપા તથા દર્દીનુ મનોબળ ખુબજ મહત્વનો ભાગ ભજવતા હોય છે.