अपनी मातृभाषा में पढ़ने के लिए भाषा चुनें।

કાઉ એલીક્ષીર કેન્સરના કોષ નો ખાતમો બોલાવે છે

cow-elixir

ભારત દેશમાં પરંપરાગત સારવાર પદ્ધતિ આયુર્વેદમાં ગૌમૂત્ર ને અમૃત ગણવામાં આવ્યું છે જે પંચગવ્ય નો એક ભાગ છે અને કેન્સર સહિતની અસંખ્ય ગંભિર બિમારીમાં અસરકારક પરિણામ આપે છે. સગર્ભા ગાયના મુત્રને સ્પેશિયલ ગણવામાં આવે છે કારણકે તેમાં ચોક્કસ પ્રકારના હોર્મોન અને ખનિજ ઘટકો રહેલા હોય છે.માં કામલ હોસ્પિટલની રિસર્ચ ટિમ દ્વારા કેન્સર વિરોધી ઔષધિ સંશોધિત કરવામાં આવેલી છે જેને “કાઉ એલીક્ષીર” થી ઓળખવામાં આવે છે. આ ઐષધીમાં વિવિધ કેન્સર વિરોધી જડીબુટ્ટીઓને ગૌમૂત્ર સાથે સંમિલિત કરી આયુર્વેદમાં દર્શાવ્યા મુજબ સાધ્ય કરવામાં આવેલી છે. આ સંયોજન કેન્સરના કોષની વૃદ્ધિ અટકાવવામાં ખુબજ અસરકારક સાબિત થયેલ છે પરિણામે આહાર વિહારમાં પરેજી સાથે “કાઉ એલીક્ષીર” ના નિયમિત સેવનથી કેન્સર ની વૃદ્ધિ મહદઅંશે અટકી જાય છે.

કેન્સરના દર્દીની રોગની ગંભીરતાના આધારે “કાઉ એલીક્ષીર”ની અસર અલગ અલગ હોઈ શકે છે. કેન્સરના પ્રારંભિત તબક્કામાં આ સંયોજન જાદુઈ અસર આપે છે, ત્રીજા અને ચોથા સ્ટેજમાં પીડામાં રાહત આપે છે. પેશન્ટ ની જીજીવિષા, અન્ય લેવાયેલી દવા ની સારી નરસી અસર વગેરે બાબતો પણ દવાની અસરમાં અગત્યનો ભાગ ભજવે છે. “કાઉ એલીક્ષીર” દર્દ માં રાહત માટેની ઉત્તમ દવા છે.

આ સંયોજન ફક્ત “માં કામલ કેન્સર હોસ્પિટલ, સુરત ખાતેજ ઉપલબ્ધ છે. પ્રતિમાસ નો ખર્ચ અંદાજે Rs . 4000 આવે છે. આ ખર્ચ પરવડે તેવો છે છતાં દર્દીની આર્થિક સ્થિતિ આ રકમ ચૂકવવા જેટલી પણ સક્ષમ ન હોય તો દવા આપવાની સંસ્થા તરફથી ના પાડવામાં આવશે નહીં.

વધારે વિગતો માટે “માં કામલ કેન્સર હોસ્પિટલ, સુરત” નો સંપર્ક કરવો અથવા 94088 06633 કે 80002 12674 નંબર પર ફોન કરવો.

Leave a Reply